દેશમાં ભારે મંદીની અસર દેખાઈ રહી છે અને વધારે નુકસાન હીરા ઉદ્યોગને નુકશાન વેઠવું પડે છે. હીરાબજારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મંદીના મહોલના કારણે કેટલીક કંપનીઓ દ્વારા તેમના કારીગરોને છૂટા કરવામાં આવી રહ્યા છે અને ઘણાખરા નાના નાના હીરાના ખાતાઓ ધરાવતા માલિકોને પોતાના ખાતા બંધ કરવાનો વારો આવ્યો છે. આ મંદીના માહોલની અંદર સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી જેમ્સમાં કામ કરતા 200 જેટલા રત્ન કલાકારોને છૂટા કરવામાં આવ્યા છે.