Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મધ્યપ્રદેશના એક કરોડપતિ દંપતિ દ્વારા 3 વર્ષની માસુમ દિકરીને છોડીને જૈન દિક્ષા લેવાના મામલે આખરે માસુમ 3 વર્ષની દિકરીના બાળપણની સામે ધર્મને પણ ઝુકી જવું પડ્યું અને 23મી સપ્ટે.ના રોજ સુરતમાં આ દંપતિમાંથી માત્ર પતિ સુમિતને જ દિક્ષા આપવામાં આવી. જ્યારે તેમના પત્ની અને 3 વર્ષની માસુમ બાળાની માતા અનામિકાને બાળકીના ઉછેરની જવાબદારી નિભાવવા માટે દિક્ષા આપવામાં આવી નથી. આ મામલો છેક પોલીસ અને સરકાર સુધી પહોંચ્યો હતો. જેમાં નિર્દોષ બાળાના ભવિષ્યને લઇને માતા તેને આ ઉંમરે એકલી મૂકીને સંસાર ત્યાગી ના શકે તેવો મત પ્રબળ બન્યો હતો અને ધર્મગુરૂઓ પણ તે બાબતે સહમત થતાં છેવટે 3 વર્ષની બાળાને તેની માતા પાછી મળી શકી છે.એક રીતે જોઇએ તો ધર્મની સામે નિર્દોષ બાળપણ જીતી ગયું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ