બોલિવુડ ની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ના માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી સામે સુરત ની જેએમએફસી કોર્ટે બિનજામીન પાત્ર પકડ વોરંટ ઈશ્યુ કરાયું છે. પ્રફુલ્લ સાડી સાથે એડ ફિલ્મની રોયલ્ટીને લઇને ઉભી થયેલી તકરારમાં શિલ્પાના માતા-પિતા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2003મા ગુનો નોંધાયો હતો. 30મી સપ્ટેમ્બરના રોજ શિલ્પાની માતાએ સુરત કોર્ટમા હાજર થવુ પડશે.