સુરતમાં વરાછા રોડ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા નીકળ્યા છે. જંગી જનમેદની વચ્ચે શક્તિ પ્રદર્શન થઈ રહ્યુ છે. 'ભાજપ જીતશે' ના નારા સાથે ફોર્મ ભરવા નીકળેલા કુમાર કાનાણીએ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે.

Copyright © 2023 News Views