Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શહેરનાં પાલ વિસ્તારમાં સ્કૂલ બસે સાત વર્ષનાં બાળકને અડફેટે લીધો છે. જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ સાત વર્ષનો બાળક માતા સાથે રસ્તો ઓળંગી રહ્યો હતો તે દરમિયાન સ્કૂલ બસે તેને ટક્કર મારી હતી અને બાળકનો જીવ ગયો છે. આ બાળકને ગંભીર ઇજા પહોંચતા પહેલા અડાજણ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તેનુ સારવાર દરમિયાન જ મોત નીપજ્યુ છે. આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ છવાઇ ગયો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ