શહેરના અઠવા ગેટ પાસે આવેલી ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં આજે ભીષણ આગ લાગી છે. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચી ગઇ હતી. અને દવાખામાં સારવાર લઇ રહેલા દર્દીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
બધા જ દર્દીઓને સહી સલામત અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ પણ સારવાર લેતા હતા.