સુરત ના પાંડેસરા GIDC વિસ્તારમાં ફરી એક વાર આગ લાગવાનો બનાવ બન્યો છે. GIDCના પ્લોટ નંબર 85માં મોડી રાત્રે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. અમીન નામની મિલમાં ભીષણ આગ લાગવાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયુ છે. ભીષણ આગ લાગવાના પગલે ફાયર બ્રિગેડની (Fire brigade) 17થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.