સુરતમાં (Surat) કોરોનાને લઈને વધુ એક કરૂણાંતિકા સર્જાઈ છે કોરોના ખપ્પરમાં અત્યાર સુધીમાં અનેક લોકો હોમાઈ ગયા પરંતુ રાજ્યનો પ્રથમ એવો કિસ્સો સુરતમાં નોંધાયો છે, જેમાં માત્ર 14 જ દિવસની બાળકીને કોરોના ભરખી ગયો અને બાળકનું મોત નીપજ્યું છે. બાળકના જન્મના ત્રીજા દિવસે તેની તબિયત બગડતાં સારવાર અર્થે વ્યારા હૉસ્પિટલમાં ખસેડાયી હતી જોકે, ત્યાંથી કોરોના પોઝિટિવ જણાતા બાળકને સારવાર અર્થે સુરત સિવિલ ખાતે લાવવામાં આવી હતી. પરંતુ બાળકનો જીવ બચી શક્યો ન હતો. આ દુખદ ઘટનાને કારણે માતા પિતા અને સમગ્ર પરિવારમાં શોક છવાઈ ગયો છે.