સુરતમાં આર્થિક સંકડામણને કારણે વધુ એક રત્ન કલાકારે જીવન ટૂંકાવ્યું છે. બેન્કના હપ્તા ન ભરી શકતા યુવકે ગળેફાંસો ખાઈને પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી મંગલમ રેસિડેન્સીમાં રહેતા 22 વર્ષીય નયન રમેશ લખાણીયાએ LIC HFL બેંકમાંથી હોમ લોન લીધી હતી. મકાનના હપ્તા ન ભરી શકવાને કારણે બેંક તરફથી તેના ઘરે નોટિસ લગાવવામાં આવી હતી. જે બાદમાં યુવકે આવું પગલું ભર્યું હતું.