સુરતના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમમાં કીમ માંડવી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, કાળમુખી ટ્રકે શેરડીના ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ફૂટપાથ પર સુતેલા 18 લોકોને કચડી નાંખ્યા છે. જેમાંથી 13 લોકોના મોત નીપજ્યા છે.