સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCR માં પાણીની ગુણવત્તા અને હવાના પ્રદૂષણ અંગે આકરું વલણ અપનાવતા કેન્દ્ર અને રાજ્યની ટીકા કરી છે. ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાની ખંડપિઠે સોલિસિટર જનરલ તુષાર મેહતાને પૂછ્યું હતું કે લોકો આ પ્રકારની તકલીફનો સામનો કરવા શા માટે મજબૂર છે, આથી વધારે યોગ્ય એ રહેશે કે 15 બેંગોમાં એક સાથે વિસ્ફોટ કરીને તેમને એક સાથે જ ઉડાવી દેવામાં આવે. અમને આશ્ચર્ય થાય છે કે હજુ પણ સરકારો વચ્ચે એકબીજા પર આરોપ લગાવાની રમત ચાલી રહી છે.