Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળના સબરીમાલા મંદિરમાં 10 વર્ષની કિશોરીથી લઇને 50 વર્ષની વયની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની ખંડપીઠ આજે આ મામલે પોતાનો અંતિમ ચુકાદો આપવાની છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને સુપ્રીમ કોર્ટ અયોગ્ય માને છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મંદિર તમામ માટે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ