દેશભરમાં ચૂંટણી જીતવા માટે વધી રહેલા 'રેવડી કલ્ચર'નો અંત લાવવા સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ફરી એકવાર આદેશ આપતા કહ્યું છે કે, આ ગંભીર મુદ્દો છે. ચૂંટણીપંચ અને સરકાર તેનાથી દૂર રહી શકે નહીં અને અવું પણ ન કહી શકે કે તેઓ કંઈ કરી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકાર અને ચૂંટણી પંચે આ 'રેવડી કલ્ચર' પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવો જોઈએ.