દેશની ઉચ્ચ અદાલતે પર્યાવરણનાં વધતા સ્તરને અંકૂશમાં લાવવા માટે કેન્દ્ર સરકારને ડિઝલની કિંમતમાં વધારો કરવા માટે વિચાર કરવાની સલાહ આપી છે, જેથી વધતી કિંમતને ધ્યાને લેતા તેનો ઉપીયોગ ઓછો થઇ શકે. આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં વધારો થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.