એક મહત્વપુર્ણ ઠઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના ઉમેદવારોને નોકરીઓમાં 10 ટકા અનામત અને પ્રવેશમાં કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે આ અરજી પર શુક્રવારે રોક લગાવી દીધી હતી.