રાજકોટની કોવિડ હોસ્પિટલના આગકાંડ માટે સુપ્રિમ કોર્ટે સંજ્ઞાન લીધું. સુપ્રિમ કોર્ટેરાજકોટની કરુણાંતિકાને આઘાતજનક જણાવી. સાથે જ સુપ્રિમે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું કે, આગનો અકસ્માત આઘાતજનક છે અને પહેલીવારનો નથી થયો. જે પણ જવાબદારો હોય તેમની સામે પગલાં ભરાવા જોઈએ. રાજકોટ આગકાંડ (rajkot) મામલે સુપ્રીમ કોર્ટનું મોટું અવલોકન સામે આવ્યું છે. આ પહેલા પણ સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. રાજ્ય સરકાર તરફથી સુપ્રિમ કોર્ટને ખાતરી અપાઈ છે અને આવતીકાલ સુધીમાં મુખ્ય સચિવ આ મામલે બેઠક કરશે તેવું જણાવાયું છે. સાથે જ મુખ્ય સચિવ સમગ્ર મામલે તપાસનો રિપોર્ટ કોર્ટમાં અપાશે તેવું પણ જણાવાયું છે.