સુપ્રીમ કોર્ટે મંગળવારે નાગરિક્તા (સુધારા) નિયમ, ૨૦૨૪ (સીએએ)ના અમલ પર સ્ટે મુકવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે, આ સાથે સુપ્રીમ કેન્દ્ર સરકારને આ સંદર્ભમાં ત્રણ સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યંષ છે. દેશમાં નાગરિક્તા (સુધારા) કાયદો, ૨૦૧૯ની બંધારણીય કાયદેસરતાને પડકારી ૨૦થી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઈ છે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચુડના અધ્યક્ષપદે બેન્ચને કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, સીએએથી કોઈપણ વ્યક્તિની નાગરિક્તા છીનવાતી નથી.