Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમકોર્ટે આવકવેરા તપાસ અંગે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપી ઉપરાંત તેના સંબંધીઓ અને મિત્રોની તપાસ કરવાની આઈટી જોગવાઈ/સુધારાને યોગ્ય ઠેરવ્યા છે. કલમ 153સીની જોગવાઈ નાણા કાયદા, 2015ના માધ્યમથી આવકવેરાના કાયદા,1961માં ઉમેરાઈ હતી જેને 1 જૂન 2016થી લાગુ કરવાની હતી. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે આ કાયદો ગત તારીખથી લાગુ થશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ