-
સુપ્રિમ કોર્ટમાં જસ્ટીસ એસ.એ. બોબડે અને જસ્ટીસ એલ.નાગેશ્વર રાવની બેંચે ઠરાવ્યું છે કે કોઇ આરોપીની સામે કેસ થયા બાદ અને તેની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયાં પછી પણ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 482 હેઠળ એફઆઇઆર રદ થઇ શકે છે.