સર્વોચ્ચ અદાલતે દિલ્હીમાં સરોજિની નગરમા લગભગ 200 જેટલી ઝુંપડપટ્ટીને પાડવાના પ્રસ્તાવ પર એક અઠવાડિયા માટે રોક લગાવી દીધી છે.
ન્યાયમુર્તિ કે એમ જોસફ અને ન્યાયમુર્તિ ઋશિકેશ રૉયની બેન્ચે ઝુંપડપટ્ટી નિવાસી બાલિકા વૈશાલી તરફથી આવેલા વકીલની દલિલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ.
વૈશાલીની ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા 26 એપ્રિલથી શરુ થઇ રહી છે, જેથી વૈશાલીએ બેન્ચ સમક્ષ કહ્યું કે,“જેમની પાસે રહેવા માટે બીજી કોઇ જગ્યા પણ નથી તે હજારો લોકો બેઘર થઇ જશે.”