Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સુપ્રિમ કોર્ટે કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયને રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો છે. કેન્દ્રનું આ મંત્રાલય દિલ્હી અને તેના આસપાસના વિસ્તાર-એનસીઆર-માં આવેલા કારખાનામાંથી નિકળતા ઝેરી ધુમાડાની માત્રા નક્કી કરવામાં નિષ્ફળ જતાં કોર્ટે મંત્રાલય પ્રત્યે નારાજગી દર્શાવીને બે લાખનો દંડ ફટકારતાં સરકારમાં હલચલ મચી ગઇ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ