સુપ્રીમ કોર્ટે કેરળને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કેરળમાં બકરીઈદની ઉજવણીને લઈ હાલ પૂરતો કોઈ પ્રતિબંધ નથી લગાવ્યો. સાથે જ કોઈ પણ પ્રકારનો આદેશ પણ નથી આપ્યો. આ કેસમાં આવતીકાલે ફરીથી સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યએ સજાગ રહેવું જોઈએ. જોકે કોર્ટે કોઈ પણ પ્રકારનો આદેશ નથી આપ્યો. હવે કેરળમાં આજે બકરીઈદને લઈ બજારો ખુલ્લા રહેશે. આ કેસમાં કોર્ટે રાજ્ય સરકારને જવાબ દાખલ કરાવવા આજના દિવસનો સમય આપ્યો છે.