રાજ્યસભાની બે સીટો માટે અલગ-અલગ ચૂંટણીને લઇ કોંગ્રેસ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એટલે કે, સુપ્રીમ કોર્ટ તરફથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે હવે ભાજપના બંને ઉમેદવાર જુગલ ઠાકોર અને એસ.જયશંકરનું ચૂંટાવાનું નક્કી છે.