મહારાષ્ટ્ર ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે કથિત ભ્રષ્ટાચારના આરોપમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તપાસ ઈચ્છતી અરજી કરનારા માજી મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો છે.
''અરજદાર કેટલાક આરોપો કરી રહ્યા છે અને પ્રધાન પણ આરોપો કરી રહ્યા છે...તમારે હાઈકોર્ટમાં કેમ જવું ન જોઈએ એનું કોઈ કારણ દેખાતું નથી.. આ બાબત ગંભીર છે એમાં અમને કોઈ શંકા નથી, પ્રશાસનને ઘણી અસર કરે તેવી છે... હાઈકોર્ટે જવાની છૂટ આપવામાં આવે છે, એમ ન્યા.કૌલ અને ન્યા. રેડ્ડીની બેન્ચે જણાવ્યું હતું.