સુપ્રીમ કોર્ટ એ પહેલી એપ્રિલથી ઇશ્યુ થનારા ચૂંટણી બોન્ડ્સ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ યોજના વર્ષ 2018માં લાગુ થઈ છે અને હાલ ચાલી રહી છે. સાથોસાથ તેની સુરક્ષા માટે પણ તમામ ઉપાય કરવામાં આવ્યા છે. તેની સાથે જ કોર્ટે આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા, ચૂંટણી બોન્ડ્સના વેચાણ પર રોક લગાવવાના અનુરોધ કરવાની અરજીને ફગાવી દીધી છે.
મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચએ કહ્યું કે, તેઓ ચૂંટણી બોન્ડ યોજનાનું સમર્થન કરે છે કારણ કે જો આવું નહીં થાય તો રાજકીય પાર્ટીઓને ફંડ કેશમાં મળશે. જોકે ચૂંટણી પંચે કહ્યું કે તેઓ આ પ્રક્રિયામાં પારદર્શિતા ઈચ્છે છે.