સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને કોઈ પણ બહાનું બતાવ્યા વિના તાત્કાલિક ધોરણે વન નેશન -વન રેશનકાર્ડ ની સિસ્ટમ લાગુ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ કહ્યું છે કે તમે એક અથવા બીજી સમસ્યાનો હવાલો આપી શકો નહિ. આ યોજના સ્થળાંતર કરતા કામદારો માટે છે.