કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યોને મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ રાજ્ય કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર કોરોના પોસ્ટર લગાવી શકશે નહીં.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં પોસ્ટર લગાવવા સંબંધિત એવી કોઈ પણ વાત કહેવામાં આવી નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીનો આદેશ હશે તો જ ઘરની બહાર પોસ્ટર લગાવી શકાશે.