યુનિટેકના ચંદ્રા બ્રધર્સ સામે મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સી ઈડીએ સુપ્રીમમાં રીપોર્ટ આપ્યો એમાં દાવો કર્યો હતો કે સંજય અને અજય ચંદ્રા તિહાર જેલમાંથી ઓફિસ ચલાવતા હતા. તિહાર જેલના અધિકારીઓની મિલિભગતથી અંડરગ્રાઉન્ડ ઓફિસ ધમધમતી હતી.
ઈડીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ચંદ્રા ભાઈઓએ તિહાર જેલમાં અંડરગ્રાઉન્ડ ઓફિસ બનાવી હતી અને ત્યાંથી તે કંપનીના અધિકારીઓ અને સ્ટાફ સાથે નિયમિત સંપર્કમાં રહેતા હતા. જેલમાંથી જ આ બંને ભાઈઓ ઉદ્યોગ ચલાવતા હતા. તેને જેલમાં જ બધી સુવિધા આપવામાં આવી હતી.