સાઈરસ મિસ્ત્રીને તાતા ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. દેશના દિગ્ગજ બિઝનેસ ગ્રુપ માટે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની બેંચે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. થોડા દિવસ અગાઉ જ નેશનલ કંપની કાયદા અપીલ ટ્રિબ્યુનલ (NCLAT)એ સાઈરસ મિસ્ત્રીને રાહત આપતા તેમને ફરીથી તાતા ગ્રુપમાં એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવા માટેનો ચુકાદો સંભળાવ્યો હતો. ત્યારબાદ આ નિર્ણયને તાતા સન્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.