રાજનીતિના અપરાધીકરણ સાથે જોડાયેલા એક કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટ એ આદેશ આપ્યો છે કે તમામ રાજકીય પાર્ટીઓને પોતાની પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કર્યાના 48 કલાકની અંદર તેમની સાથે જોડાયેલી તમામ જાણકારી સાર્વજનિક કરવી પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે, જો કોઈ ઉમેદવારની ઉપર કોઈ અપરાધિક કેસ નોંધાયેલો છે કે કોઈ મામલામાં ઉમેદવાર આરોપી છે તો તેની જાણકારી પણ 48 કલાકની અંદર આપવી પડશે.