સુપ્રીમ કોર્ટે આદેશ મહત્વપૂર્ણ આદેશ આપતા દેશભરના તમામ પોલીસ સ્ટેશનો, સીબીઆઇ, એનઆઇએ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિત તમામ તપાસ એજન્સીઓની ઓફિસમાં નાઇટ વિઝન અને ઓડિયો રેકોર્ડિંગની સુવિધા ધરાવતા CCTV કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો છે. ખાસ કરીને પૂછપરછ વાળા રૂમ એટલે કે ઇન્ટ્રોગેશન રૂમમાં આવા પ્રકારના CCTV કેમેરા લગાવવાનું ફરજિયાત કર્યુ છે.