સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સી પર મુકવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. આ ચુકાદાને પગલે હવે દેશમાં બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ શક્ય બનશે. અત્રે નોંધનીય છે કે બીટકોઈન જેવા ક્રિપ્ટોકરન્સીનાં માધ્યમથી મની-લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ જેવા કામ કરવામાં આવે છે. જેથી અગાઉ 6 એપ્રિલ 2018ના રોજ RBIએ એક પરિપત્ર જાહેર કરીને ક્રિપ્ટોકરન્સી પર બેન મૂક્યો હતો.