Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે રિલાયન્સ જિયોને કેબલ લેન્ડિંગ સ્ટેશન યુઝેશ ચાર્જ પેટે બે સપ્તાહની અંદર રૂ. 70 કરોડ ટાટા કોમ્યુનિકેશન્સને ચૂકવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.
રિલાયન્સ જિયોએ કેબલ લેન્ડિંગ સ્ટેશન યુઝેસ ચાર્જ પેટે રૂ. 147 કરોડ ટાટા ટેલિકોમને ચૂકવવાના ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રિબ્યુનલ (ટીડીએસએટી)ના આદેશની વિરુદ્ધની રિલાયન્સ જિયોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે રિલાયન્સ જિયોને આ આદેશ કર્યો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ