ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ના ગોધરા કાંડ કેસમાં રાજ્ય સરકારના આકરા વિરોધ છતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે આજીવનકેદની સજા કાપી રહેલા એક દોષિતને જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે દોષિત ફારૂક ૨૦૦૪થી જેલમાં છે અને ૧૭ વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. તેથી તેને જામીન પર મુક્ત કરવામાં આવે.