INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. CBIના કેસમાં પી. ચિદમ્બરમને એક લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. આ જામીન બાદ પણ ચિદમ્બરમ તિહાડ જેલમાં રહેશે, કારણ કે તેઓ 24 ઑક્ટોબર સુધી ઈડીની કસ્ટડીમાં છે. તેમણે ટ્રાયલ કોર્ટની પાસે પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે અને કોર્ટની મંજૂરી વિના દેશ નહીં છોડી શકે.