સુપ્રીમ કોર્ટે ૨૦૦૨ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલા વિવિધ મામલાઓની ૧૧ પિટિશનોને સુપ્રીમ કોર્ટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં કેટલાકી પિટિશનોને ૨૦ વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. જેને પગલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિતની આગેવાનીમાં ગઠીત બેંચે આ પિટિશનોને બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટમાં હાજર સોલિસિટર જનરલે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતમાં જે પિટિશનો કરાઇ છે તેના ચુકાદા કોર્ટો દ્વારા આપી દેવાયા છે. હવે આ અરજીઓની સુુનાવણીનો કોઇ મતલબ નથી રહેતો.