Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના કાળમાં પરીક્ષા યોજવા મામલે દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આજે સુપ્રિમ કોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. સુપ્રિમ કોર્ટે યુનિવર્સિટીઓના ફાઇનલ વર્ષની પરીક્ષા સાથે જોડાયેલા મામલામાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે આજે ચુકાદો આપતા જણાવ્યું કે, “ફાઇનલ વર્ષની પરીક્ષાઓ યોજાશે. કોઇ રાજ્યને લાગે છે કે તેમની માટે પરીક્ષા કરાવવી શક્ય નથી તો તે UGC પાસે જઇ શકે છે. રાજ્યએ ફાઇનલ વર્ષની વગર પરીક્ષાએ વિદ્યાર્થીઓને પ્રમોશન ના આપી શકાય.” 30 સપ્ટેમ્બર સુધી પરીક્ષા યોજવા માટે UGCના નિર્ણય પર સુપ્રિમ કોર્ટે મહોર લગાવી દીધી છે. રાજ્ય સરકારો કોરોના કાળમાં પરીક્ષા ના યોજવાનો નિર્ણય લઇ શકે નહીં.

સુપ્રિમ કોર્ટમાં અંતિમ વર્ષની પરીક્ષા ટાળવાવાળી અરજી પર ગઇ વખતની સુનાવણી 18 ઓગસ્ટના રોજ થઇ હતી. આ દરમ્યાન યુનિવર્સિટી અને કોલેજોની અંતિમ વર્ષની પરીક્ષા રદ કરવા પર સુપ્રિમ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ સાથે જ કોર્ટે તમામ પક્ષોને ત્રણ દિવસ સુધી લેખિત જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, “હવે સુપ્રિમ કોર્ટ નક્કી કરશે કે ડિગ્રી કોર્સના અંતિમ વર્ષની પરીક્ષા રદ થશે કે નહીં.” આ મામલામાં આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થશે અને પરીક્ષાને લઇને અંતિમ નિર્ણય પણ લેવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ