દિલ્હીની એર ક્વોલિટી વધુને વધુ વણસતા સુપ્રીમ કોર્ટે ફરીથી રાષ્ટ્રીય રાજધાની અને એનસીઆરમાં બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદ્યો છે. બાંધકામ પ્રવૃત્તિ બંધ રાખવાનો આદેશ આપવાની સાથે તેણે રાજ્યોને મજૂરોને વળતર ચૂકવવા પણ કહ્યું છે જેથી તેમનું ગુજરાન ચાલી શકે. મળ્યા હતા. આ ભથ્થું બાંધકામ પર પ્રતિબંધ હશે ત્યાં સુધી જ ચૂકવવાનું રહેશે.
આના પગલે દિલ્હી સરકારે મજૂરોના બેન્ક ખાતામાં પાંચ-પાંચ હજાર રુપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. સરકારે જણાવ્યું છે અમે મજૂરોને લઘુત્તમ વેતન મુજબ વળતર આપીશું. આ ઉપરાંત જે મજૂરોની નોંધણી થઈ નથી તેની નોંધણી કરાવવા સાઇટ પર કેમ્પ લગાવવામાં આવશે.