મુંબઈની આરે કૉલોની જંગલ વિસ્તારમાં આવેલા વૃક્ષો કાપવા વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરતાં મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો કે, વૃક્ષો કાપવાની કામગીરી તાત્કાલિક રોકી દેવામાં આવે. આ મામલા પર 21 ઑક્ટોબરે વધુ સુનાવણી થશે. સાથે જ જસ્ટિસ મિશ્રાએ કહ્યુ કે, મહારાષ્ટ્ર સરકાર રિપોર્ટ આપે અને કોર્ટને જણાવે કે અત્યાર સુધી આરેમાં કેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે?