સુપ્રીમ કોર્ટે સીબીઆઇને તમિલનાડુના તંજવુર જિલ્લામાં કથિત રીતે મિશનરી સ્કૂલ દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવવા અંગે દબાણ કરવામાં આવતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી તેની તપાસ કરવા મંજૂરી આપી દીધી છે.
ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદીની બેન્ચે મદ્રાસ હાઇકોર્ટના આદેશને પડકારતા તમિલનાડુ ડીજીપી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સોમવારે નોટિસ જારી કરી હતી.