આમ્રપાલી પ્રોજેક્ટમાં રોકાણને લઈને સુપ્રીમ કોર્ટે બેન્કોને જલ્દીથી જલ્દી પ્રપોઝલ ફાઈનલ કરવાના આદેશ આપ્યા છે. અત્યાર સુધી માત્ર એસબીઆઈ અને યુકો બેન્કે જ 450 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. અદાલતનુ કહેવુ છે કે બીજા બેન્ક આગામી બે અઠવાડિયાની અંદર આની પર અંતિમ નિર્ણય લે. અગાઉ કોર્ટે જણાવ્યુ કે આમ્રપાલી ગ્રૂપના 300 ફ્લેટ ખરીદદારોને દિવાળીના અવસરે પઝેશન આપવામાં આવશે