રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સિૃથતિ વચ્ચે હવે અમેરિકા અને ચીન વચ્ચેનો વિવાદ પણ વધી શકે છે. ચીને ખુલ્લેઆમ અમેરિકાનેધમકી આપી હતી કે જો તાઇવાનની સ્વતંત્રતાનું સમર્થન કર્યું તો અમેરિકાને ભારે પડી જશે.
ચીને આધમકી એવા સમયે આપી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ રવાના કરેલું અમેરિક સૈન્ય અિધકારીઓનું ડેલિગેશન તાઇવાન પહોંચ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને રવાના કરેલું અમેરિકન સૈન્યનું એક ડેલિગેશન તાઇવાન પહોંચ્યું છે.