વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હ્યૂસ્ટન પહોંચતા ભારતીય સમુદાયે જોરદાર સ્વાગત કર્યું. 22 સપ્ટેમ્બરે Howdy Modi ઇવેન્ટને સંબોધિત કરવા આવેલા વડાપ્રધાન મોદીની હૉટલની સામે લોકોએ ભારત અને અમેરિકાના રાષ્ટ્રધ્વજની સાથે સ્વાગત કર્યું. મોદીના સમર્થકોએ તેમને એક ડાઇનૅમિક નેતા ગણાવ્યા. તેઓએ કહ્યું કે, મોદીએ પોતાના કાર્યકાળમાં દેશ માટે ઘણા કામ કર્યા, જેની પર તેઓ ગર્વ અનુભવે છે.
મૂળે, ભારતીય સમય અનુસાર મોડી રાત્રે વડાપ્રધાન હ્યૂસ્ટન પહોંચ્યા. મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો વડાપ્રધાનની હૉટલ ઑકની સનામે એકત્ર થઈ ગયા. લોકોએ નારા લગાવતાં વડાપ્રધાન મોદીનું શહેરમાં સ્વાગત કર્યું. હૉટલની બહાર ઊભેલા એક સમર્થકે વડાપ્રધાન મોદીને ડાઇનૅમિક નેતા કહ્યા. ભારતીય નેતાના સમથર્કએ કહ્યું કે, મોદી સરકાર દરમિયાન ચીજો ઘણી બદલાઈ ગઈ છે.