સરકાર સમક્ષ કરેલી વિવિધ માંગણીઓને ઉકેલ ન આવતા માલધારી સમાજે આજે દૂધનુ વિતરણ બંધ રાખ્યુ છે. રાજકોટ ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે દૂધનુ વિતરણ ચાલુ રાખશે. જો કે, આજે દૂધ ન મળવાની અફવાને પગલે ગઈકાલે રાજકોટમાં લોકોએ દૂધ લેવા પડાપડી કરી હતી. રિટેલરો અને ગ્રાહકો દૂધનો સ્ટોક કરવા લાગ્યા હતા. મોટાભાગના વિસ્તારોમાં દૂધ ખૂટી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી