-
એક તરફ ગૌ રક્ષાની વાતો તો બીજી તરફ એક દિકરીએ પોતાના સુપર સ્ટાર પિતાને તેમના જન્મદિને કોઇ હીરાની ચેઇન કે સોનાના કડા આપવાને બદલે ગાય ભેટ આપી અને તે પણ જેની ગુજરાતને કિંમત નથી તે ગીરની ગાય ભેટમાં આપીને દેશ અને સમાજને એક નવો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. ગીર ગાયને ટેમ્પોમાં લઇને દક્ષિણ ભારતના સુપર સ્ટાર અર્જુનને આંગણે પહોંચી ત્યારે તેમની દિકરીએ પિતાને જગાડીને આ ભેટ આપી ત્યારે તેઓ પણ નવાઇ પામી ગયા હતા. દરેક સુખી સંપન્ન પરિવારની દિકરીઓ જો આ રીતે પરિવારમાં ગીર ગાયને ભેટ આપે તો એક સારી ઓલાદની ગાયનું ચોખ્ખુ દૂધ તો મળે પણ સાથે સાથે ગીર ગાય પણ બચે.