બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર છવાઇ ગયો છે. આ વીડિયોમાં સની લિયોન ભોજપુરી બોલતી નજર આવે છે. આપ જોશો કે તે બેગ હાથમાં લઇને પાછળ વળે છે અને કહે છે કે.. 'કા બે, કામ કર, મુજે છોડ..' હવે જોઆ સાંભળીને તમે વિચારતા હોવ કે સની કેમ ભોજપુરી શીખી રહી છે? શું તે ભોજપુરી ફિલ્મ કરવા જઇ રહી છે ? તો આપને જણાવી દઇએ કે એવું કંઇ નથી. સની કોઇ ભોજપુરી ફિલ્મ નથી કરી રહી. તેની અપકમિંગ ફિલ્મ 'કોકાકોલા' છે. જે માટે તે આ રીતે તૈયારી કરી રહી છે.