એક સમયની પોર્ન સ્ટાર અને હાલ બોલિવૂડની સફળ અભિનેત્રી સની લિયોનીએ પોર્ન ફિલ્મ અંગે મહત્વની કબૂલાત કરી છે. એક ખાનગી ચેનલના બાયોપીક કાર્યક્રમ દરમ્યાન સનીએ જણાવ્યું કે તેણે પોતાના જીવનની પ્રથમ પોર્ન ફિલ્મ તેના ભાઈ અને એક મિત્ર સાથે જોઈ હતી. જોકે તેણે આ બાબતે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.