અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડમાં મતભેદની વાત સામે આવી રહી છે. જાણકારી મુજબ અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષના વકીલોએ નિવેદન જાહેર કરતાં કહ્યું છે કે અમે કોઈ પણ મધ્યસ્થતાને મંજૂરી આપતા નથી. વકીલોએ કહ્યું, "ન તો અમને કે ન હિંદુ પક્ષોને મધ્યસ્થી મંજૂર છે. માત્ર ઝફર ફારૂકી અને ધર્મદાસે ભાગ લીધો હતો. પેનલના સભ્યો શ્રીરામ પંચુ અને ઝફર ફારૂકી સુમેળમાં હોય તેવું લાગી રહ્યું છે."