ગુજરાત હાઇકોર્ટને મળ્યા બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. જેમાં જસ્ટિસ સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના નામની ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે જસ્ટિસ સુનીતા અગ્રવાલ ના નામને મંજૂરી આપી છે. જણાવી દઈએ કે, દેશની હાઈકોર્ટની જજની નિયુક્તિ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ કરે છે.