-
અમેરિકામાં વસતાં ભારતીયોના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા ઇન્ડિયન એશોસિએશન લોસ એન્જલસ-કેલિફોર્નિયાના પ્રમખપદે સુનીલ અગ્રવાલની વરણી થઇ છે. વર્ષ 2018—9 માટેની તેમની ટીમમાં મંત્રી તરીકે પ્રમેશ શાહ છે. ઉપ પ્રમુખ પદે(ફાઇનાન્સ) કનકસિંહ ઝાલા, કાર્યકારી સભ્ય તરીકે શ્રીમતી ફાલ્ગુની ઝાલા અને અન્ય 11 સભ્યોનો સમાવેશ થાય છે. આ સંસ્થા 1999થી લોસ એન્જલસમાં કાર્યરત છે. અમેરિકામાં વસતાં ભારતીયોમાં ભારતની આગવી ઓળખ સમાનની સંસ્કૃતિનો વારસો જાળવવાની અને તેનું જતન કરી રહી છે. સંસ્થા દ્વારા અમેરિકામાં 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી સહિત ભારતના વાર-તહેવારોની ઉજવણી નિયમિત થાય છે. સુનીલ અગ્રવાલ આ સંસ્થામાં છેલ્લાં 15 વર્ષથી સેવા આપી રહ્યાં છે. તેઓ કૌન બનેગા રામાયણ એક્સપર્ટ જેવા કાર્યક્રમો યોજીને વિદેશની ધરતી પર હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની જાળવણી કરી રહ્યાં છે.